Home Uncategorized નાસતા-ફરતા આરોપી કાલુ ગોરધન ગરાસીયાને તા. ૨૬મી માર્ચે કોર્ટ સમક્ષ હાજર થવા...

નાસતા-ફરતા આરોપી કાલુ ગોરધન ગરાસીયાને તા. ૨૬મી માર્ચે કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

28
0

સુરત:ગુરૂવાર: ૧૧મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એચ.એસ.સીબિયા સમક્ષ આવેલી ફરિયાદને આધારે આરોપી કાલુ ગોરધન ગરાસીયા રહે. પ્રેમનગર સામે આવેલી ઝુંપડપટ્ટી, પાંડેસરા, સુરત (મૂળ: પડાતિયા ગામ, પો.સ્ટે.સાકરીયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) વિરૂદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સજાપાત્ર ગુનો નોંધાયો છે. જેમાં તેનું ધરપકડ વોરંટ ઈસ્યુ થયું છે, પણ વોરંટની બજવણી અટકાવવા અને ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપી કાલુને જજશ્રી એ.એચ.એસ.સીબીયા, ૧૧મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ, રૂમ નં.૨૦૭, બીજો માળ, નવી કોર્ટ બિલ્ડીંગ, અઠવાલાઈન્સ, સુરત સમક્ષ તા.૨૬/૩/૨૦૨૪ ના રોજ હાજર થવા ફરમાન કરવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here