Home GUJARAT મહાકાલ ગ્રુપ તરફથી ૨૬ જાન્યુઆરીએ લોકો ની સેવા

મહાકાલ ગ્રુપ તરફથી ૨૬ જાન્યુઆરીએ લોકો ની સેવા

56
0
મહાકાલ ગ્રુપ મહાદેવ નગર ઉધના ની સેવા

સુરત, પંચમુખી હનુમાન મંદિર ખાતે મહાકાલ ગ્રુપ તરફ થી લોકો ના સેવા ના ભાગ રૂપે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતા. જેમાં મહાકાલ ગ્રુપ ના સભ્યોએ માનવજીવન ની સેવા ને ધ્યાન માં રાખી લોકો ને મદદરૂપ થવા માટે ૨૬ જાન્યુઆરી થી લોકો ની સમસ્યાઓ ને નિરાકરણ માટે, મદદરૂપ થવા ના ઉદ્દેશ્ય થી કાર્યક્રમ ના આયોજન કરવામાં આવેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here