Home GUJARAT ગુજરાત માં સૌથી વધુ ટેક્ષ ભરતું શહેર એટલે સુરત શહેર ના મ્યુ.કમિશ્નર...

ગુજરાત માં સૌથી વધુ ટેક્ષ ભરતું શહેર એટલે સુરત શહેર ના મ્યુ.કમિશ્નર જવાબ આપવામાં ડર કેમ?

2
0

સુરત ના મ્યુનિસિપલ કમિશનર મેડમ જવાબ આપવા અસક્ષમ હોય તેવું રીતે પોતના ઓફીસ ઉપર થી સુરક્ષા કર્મચારીઓ ને આગળ-પાછળ મૂકી ને મુગલીસરાઈ ઓફીસ થી બહાર નીકળી ગયા. જવાબ આપવાનાં બદલે પોલીસ ની સુરક્ષા લય ને ભાગી ગયા…. ડર કેમ લાગે છે.. મ્યુ.કમિશ્નર શ્રી ને .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here