Home CRIME સચિનમાં ભાઈ પ્રેમી સાથે વાત કરતા જોઈ ગયા બાદ બહેનનો આપઘાત

સચિનમાં ભાઈ પ્રેમી સાથે વાત કરતા જોઈ ગયા બાદ બહેનનો આપઘાત

3
0

તરુણીનો ભાઈ જોઈ જતા યુવકે ગભરાઈને ગળે ફાંસો ખાઈ લીધો.

આપઘાતના પહેલા બનાવમાં, મૂળ મધ્યપ્રદેશ અને સચિનમાં ગણેભીગામ પાસે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ઝૂંપડામાં 15 વર્ષીય તરુણી પરિવાર સાથે રહેતી હતી. તેની એક બહેન અને ચાર ભાઈ છે. તેના પિતા મજુરી કામ કરે છે. તે પણ મજુરીકામ કરતી હતી. તરૂણી આજે ઘર નજીક ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જયારે તરૂણીના પરિવારના જણાવ્યા પ્રમાણે, તરૂણી ગત મોડી રાતે તેના પ્રેમી સાથે બેસીને વાતચીત કરતી હતી. તે સમયે તરૂણીનો ભાઈ બંનેને જોઈ ગયો હતો. જેથી પ્રેમી ત્યાં ગભરાઈને ભાગી ગયો હતો. બાદમાં તેણે આ પગલુ ભર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here