Home GUJARAT વાયરલ વિડીયો:વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ અને તેના મળતિયા...

વાયરલ વિડીયો:વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ અને તેના મળતિયા દ્વારા હપ્તા માંગવા બાબતે

35
0
વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ

સુરત,પાંડેસરા હાઉસિંગ વિજય સિનેમા પાછળ આવેલ હીરા નગર માં ચાલતા બુટલેગર ફૂલવા @ લંગડી ના દારૂ ના અડ્ડા ઉપર વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ અને તેના મળતિયા દ્વારા દારૂ ના અડ્ડા ઉપર હપ્તા માંગવા બાબતે બુટલેગર ફૂલવા @ લંગડી સાથે થયેલ બબાલ નો વિડીયો વાયરલ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here