Home CRIME સગીરાને દુકાને લઈ જઈ ન્યુડફોટો પરિવારજનો ને બતાવાની ઘમકી આપી,બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ...

સગીરાને દુકાને લઈ જઈ ન્યુડફોટો પરિવારજનો ને બતાવાની ઘમકી આપી,બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચર્યું

14
0

સુરત,હુઝેફા આમીર શેખએ 15 વર્ષીય સગીરા સાથે ત્રણેક માસ અગાઉ તેના ઘરે તેમજ પોતાની અલ રીઝવાન દુકાને લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેના ન્યૂડ ફોટોઝ તેના માતા-પિતાને બતાવી દેવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી વિરુદ્ધ પીડિતાના પરિવારજનો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here