Home SURAT સચીન અનાજ કૌભાંડ કાંડ ગોદામ મેનેજર પ્રીતિ ચૌધરી સસ્પેન્ડ

સચીન અનાજ કૌભાંડ કાંડ ગોદામ મેનેજર પ્રીતિ ચૌધરી સસ્પેન્ડ

99
0

સુરત, સચીન ગોદામ થી સરકારી અનાજ સગેવગે કરવા આરોપ સર અને પકડાયેલા ટ્રક ની જથ્થો ની તપાસ થતું ઉચ્ચ અધિકારીઓ એ ગોદામ મેનેજર પ્રીતિ ચૌધરી સસ્પેન્ડ કર્યા. ગાંધીનગર ની તપાસ ટીમ આવી ને તપાસ કરતા આખી હક્કીત સામે આવી. જેમાં હવે પુલીસ ફરિયાદ ની કામગીરી હાથ ધરવામાં આવશે. તેવું રિપોર્ટ ત બનાવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર તપાસ ટીમ પાંચ દિવસ ની તપાસ પૂરી કરી રેકોર્ડ આધારે રીપોર્ટ બનાવી રહ્યા છે. રિપોર્ટ નિયામક શ્રી ની સબમિટ કરાશે પછી જ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે. તે માટે હાલ ગોદામ મેનેજર પ્રીતિ ચૌધરી સસ્પેન્ડ તાત્કાલીક અસર થી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here