Home SURAT સુરતમાં આપઘાતના બનાવમાં ગોડાદરામાં કોઇ કારણસર મહિલાએ આત્મહત્યા કરી

સુરતમાં આપઘાતના બનાવમાં ગોડાદરામાં કોઇ કારણસર મહિલાએ આત્મહત્યા કરી

40
0
ક્રાંતિ સમય

સુરતમાં આપઘાતના બનાવમાં ગોડાદરામાં કોઇ કારણસર મહિલાએ આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ગોડાદરાની જીગ્નેશ નગર સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષની રોહીણીબેન સોનલાલ રાજપુતે શનિવારે સાંજે ઘરમાં કોઇ કારણસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. તે મુળ ઉતરપ્રદેશના વતની હતી. તેના પતિ સિલાઇ મશીન પર કામ કરે છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here