સુરત તક્ષશીલા અગ્નિકાંડ બાદ પણ કોઇપણ જવાબદાર નથી રાજનેતા અને અધિકારી કે સ્કુલ
શું કાયદા ની કોઈ પણ પાલન થાય છે કે ભષ્ટાચાર નું આશીર્વાદ રૂપ આવક
સુરત તક્ષશીલા અગ્નિકાંડ બાદ વિભાગ તરફ થી એક બીજા ઊપર આરોપ નાખી ને પોતના જવાબદારી માંથી દુર ભાગતા અધિકારીઓ જ કેમ ગેરકાયદેસર ની કામગીરી માં સામેલ છે. તેના નમુના છે.
સીલીંગ કર્યા પછી ખુલી દેવામાં આવેલ છે સ્કુલ તો જવાબદાર પણ અન્ય લોકો કેમ નથી.
સચીન ખાતે આવેલ ST. JOSEPH HIGH SCHOOL, Sachin ગાઉન્ડ અને પાર્કીગ વગર સ્કુલ ના પરવાનગી આપી દેવામાં આવેલ છે. અને તેમાં પણ ગેરકાયદેસર રીતે ની બાંધકામ કરી ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ નું રીવેનીવેસન કરી સ્કુલ ના ઊપર ના ભાગ માં પતરા ના શેડ બનાવી ને ફાયર વિભાગ ની પરવાનગી લેવામાં આવેલ હોય તો કેવી રીતે આપવામાં આવેલ છે, તે બાબત માં તપાસ નું વિષય હોવાથી વિભાગ તરફ થી તપાસ થવું જરુરી છે. જેથી જવાબદાર અધિકારીઓ ને પોતના પદ અને કામગીરી અંગે ખ્યાલ આવે. સુરત મહાનગર પાલિકા સાઉથ ઝોન બી :- થી માત્ર ૨૦ ફૂટ ની દુરી હોવા છતાં કેમ કાર્યપાલક ઈજનેર શ્રી ને આ બાબત નું ખ્યાલમાં ,ધ્યાનમાં આવતું નથી. તે બાબત ની તપાસ પણ જરુરી છે. કે કોઈ નગરસેવક કે રાજકીય ભલામણો ના લીધે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતું નથી.
સુરત જીલ્લા શિક્ષણાધિકારી ની કચેરી :- પણ કોઈ પણ તપાસ કર્યાં વગર કેમ આવી રીતે ગાઉન્ડ અને પાર્કીગ વગર સ્કુલ ના પરવાનગી આપી દેવામાં આવેલ છે તે પણ એક સવાલ છે. કે ખોટા પુરાવા ઊભા કરી ને કામગીરી કરવામાં આવેલ છે. તે બાબત માં પણ તપાસ થવું જરૂરી છે.
કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.