Home GUJARAT Sachin Railway Station માં તત્કાળ ટીકીટ ની બુકિંગ માં ક્લાર્ક અને સ્ટેશન...

Sachin Railway Station માં તત્કાળ ટીકીટ ની બુકિંગ માં ક્લાર્ક અને સ્ટેશન અધિક્ષક ની કામગીરી શંકાસ્પદ

77
0

સચિન રેલવે સ્ટેશનના બુકિંગ કાઉન્ટર પર સવાર સાંજ ખૂબજ ભીડ રહે છે. અહી કોઈ સીસીટીવી પણ નથી. સાથે અહી તત્કાળ સમયે અહી કોઈ રેલવે પોલીસ પણ દેખાતી નથી. એક બુકિંગ કલાર્ક ને રિઝર્વેશન તથા લોકલ ટ્રેનની પણ ટિકિટ આપવી પડે છે. અહી અલગ અલગ બે વિન્ડો જરૂરી છે. અહીંની આ ભીડ જોતા ગ્રાહકો માટે કોઈ વ્યવસ્થા જણાતી નથી. આ સમયે અંદર બુકિંગ કલાર્ક પાસે પણ એક બે વ્યક્તિઓ હંમેશા દેખાય છે જે શંકા ઉપજાવે છે કે શું તત્કાળ માં કોઈ ગેરરીતિ તો નથી થતી? આ એક સંશોધનનો વિષય છે. જો રેલવે વિજીલેશન અહી આવીને તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here