કોર્પોરેટર કૃણાલ સેલરે જણાવ્યું કે, અહીં રહેતી જાહેરજનતાની આસ્થા પણ આ વિસ્તાર સાથે જોડાયેલી છે. જેથી અત્રેની જાહેર જનતાની લાગણી સાથે માંગણી છે કે આ લેન્ડમાર્કનાં નામને ફેરબદલ કરવામાં આવે. લોકલાગણી મુજબ જહાંગીરપુરા વિસ્તારનું નામ મુળનામ મુજબ “કુરૂક્ષેત્ર” ક૨વામાં આવે અને જહાંગીરાબાદનું નામ “કુરૂધામ” નામ કરવામાં આવે તાપી નદી અને તેના તટ પર આવેલા ગામોની એક અલગ ઓળખ છે તેનું ધાર્મિક મહાત્મય પણ છે અને તેના આધારે જ નામ હોવા જોઈએ એવી સ્વાભાવિક લોકોને લાગણી હોય. જેથી જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, સાંસદ, ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરી છે.
Home SURAT સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર દ્વારા જહાંગીરપુરા અને જહાંગીરાબાદનું મૂળ નામ લાવવા માટે રજૂઆત