સુરત શહેરમાં 50.46 લાખના બોગસ બિલિંગ દ્વારા ટેક્સ ક્રેડિટમાં છેતરપિંડી કરવાના મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં આરોપી હાર્દિક રમેશભાઈ ગુરિયાને ઝડપી લેવામાં આવ્યો છે, જે ભાવનગર સ્થિત એક્સિસ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. હાર્દિક ગુરીયાએ “પરિલ ટેકસ, લીલા ટ્રેડિંગ, ફર્મ ના GST નંબરો ની ખાતરી કરી નહોતી. જે પેઢી ના ખાતાઓ ત્રાહિત વ્યક્તિઓને વીમો કઢાવી આપવાનું કહી, તેઓના ડોક્યુમેન્ટ મેળવ્યા બાદ તેના આધારે બોગસ પેઢી ઊભી કરી હતી. જે પેઢીના નામે બેન્ક ખાતાઓ ખોલાવી ત્રાહિત વ્યક્તિઓના નામના મોબાઈલ નંબરો લખી, બેંક ખાતાની પાસબુક, ચેકબુક, ATM કાર્ડ, બોગસ બિલિંગ આચરતી ટોળકીને આપ્યો હતો.
Home BUSINESS સુરત શહેરમાં 50.46 લાખના બોગસ બિલિંગ દ્વારા ટેક્સ ક્રેડિટમાં છેતરપિંડી કરવાના મામલે...