Home GUJARAT દશેરાના રાવણ દહન કાર્યક્રમમાં મેયર દક્ષેશ મવાણીની જીભ લપસી

દશેરાના રાવણ દહન કાર્યક્રમમાં મેયર દક્ષેશ મવાણીની જીભ લપસી

27
0

સુરત શહેરના મેયર આ શું બોલી ગયા. એ સુરત શહેર ના મેયર શ્રી ભૂલી ગયા. લિબાયંત ખાતે આયોજિત દશેરા માં રાવણ દહન કાર્યક્રમ માં મેયર દક્ષેશ મવાણીની જીભ લપસી અને સત્ય ઉપર અસત્ય ની જીત થઈ. ખરેખર એવું લાગે છે. કે જે હકીકત હતી તે જ મંચ ઉપર થી બોલી ગયા. જેની વિડીયો પણ શોશલ મિડીયા માં વાયરલ થયું છે.

દશેરાના રાવણ દહન કાર્યક્રમમાં મેયર દક્ષેશ મવાણીની જીભ લપસી સત્ય પર અસત્યની જીત થઈ મેયરનો વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here