સુરત, સુરત ગુજરાત માં આવેલ રાજ્ય ના જિલ્લાઓ માં પ્લોટ બુકિંગ ના નામે બોર્ડ મારી છેતરપિંડી કર્તા ડેવલોપર અને સાથે સુરત જીલ્લા બહાર ભરૂચમાં પ્લોટ બુકિંગના નામે રૂપિયા પાડવી ને મી. ઈન્ડીયા ની ભૂમિકામાં માં કામગીરી કર્તા ડેવલોપર ઊપર સ્થાનિક પુલીસ પ્રશાસન,રાજનીતિ ઓળખાણ, અને પોતના ગુર્ગા ઓ રાખી સામન્ય વ્યકિતઓ ને હેરાનગતિ કર્તા હોય છે.
જબુંસર પ્લોટ ના બુકિંગ કરનાર ગાયબ થઈ ગયા.
જંબુસર તાલુકો દક્ષિણ ગુજરાત ના ભરૂચ જીલ્લા નો તાલુકો છે. જબુંસર આ તાલુકાનું મુખ્યમથક છે.ભરૂચ જીલ્લાના તાલુકાઓ પૈકી જંબુસર તાલુકો તેની કેટલીક વિવિધતાઓથી અલાયદો તરી આવે છે. જંબુસર તાલુકો દરીયાઈ સીમાથી સુરક્ષીત છે. તાલુકા ઉત્તર દિશામાં મહીસાગર તથા દક્ષિણે ઢાઢર નદી છે. તાલુકાના પર્યાવરણની રીતે પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ આમ બે વિભાગ સ્પષ્ટ થાય છે. પૂર્વ વિભાગનો કેટલોક પ્રદેશ વાકળ પ્રદેશ છે જેના કારણે ધટાદાર વૃક્ષોનો પ્રદેશ છે. જયારે પશ્ચિમ વિભાગ કુદરતી પરીબળોનો સામનો કરવા ટેવાયેલો છે જેને બારા વિભાગ કહેવામાં આવે છે. ક્ષારવાળી જમીન અને અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિના સંજોગોમાં આ પ્રદેશ કુદરતી મુશ્કેલીઓ સહન કરે છે.
જેની માહિતી લોકો થી ગુપ્ત (છુપાવી) રાખી ને તેના પ્લોટ ના વેચાણ કરવામાં આવે છે.
સમસ્યાઓ
જેમાં પુલીસ ફરીયાદ કરવામાં આવે તો જમીન બાબત ની કોર્ટ માં જવાની સલાહ આપવામાં આવે છે. પણ જે તેમાં કોઈ મહિલાઓ હોય તો તેની આબરુ પોતાની ઓફીસ માં બુલાવી ને લુંટી લેવામાં આવે છે.અને જો તેની ફરીયાદ કરવા માટે પુલીસ સ્ટેશન માં જાય તો પુલીસ વિભાગ માં સેટિંગ્સ.કોમ હોવાથી જેની કોઈ પણ ફરીયાદ પણ લેવામાં આવતું નથી. પણ સ્થનિક પુલીસ ના અમુક સ્ટાફના સંડોવણી, મીલીભગત , ભાગીદારી હોવાથી ફરિયાદી ને જ ભૂલો નીકળી ને હેરાનગતિ કરવામાં આવે છે.
જેમાં સુત્રો પાસે થી જાણવા મળેલ છે. કે હાલ માં અમુક સમય પહેલા લોકો ને જબુંસર ના નામે સસ્તા ભાવે પ્લોટ ના બુકીંગ માટે ની રૂપિયા લીધા પછી ડેવલોપર અને એજન્ટો, દલાલો, અને ઓફીસ ખુલનાર ગાયબ થઈ ગયા. જેમાં ઘણી ફરિયાદ પણ સામાન્ય વ્યકિતઓ તરફ થઈ કરવામાં આવેલ હતા. પણ કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી.
સલાહ અને સુચનો
જેમાં પુલીસ ની ભૂમિકામાં જો પોતના વિસ્તારમાં ચાલતા ઓફીસ ની તપાસ કરવામાં આવે અને પુલીસ વિભાગ તરફ થી જમીન સંબંધિત ઓફીસ માં ગુજરાત રાજ્ય સરકાર ના નીતિ નિયમ મુજબ ની પાલન કરવામાં આવતું ન હોય તેવા ઓફીસ માં પુલીસ વિભાગ તરફ થી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તો અમુક હદ સુધી સામાન્ય વ્યકિતઓ ના શોષણ થતું અટકવી શક્ય.
જમીન સંબંધિત કોઈપણ બિલ્ડર અથવા ડેવલપર કોઈ પણ વ્યક્તિ સાથે ફ્રોડ અથવા છેતરપિંડી કરે…તો ખૈર નથી…
નોંધ : NCLT માં બિલ્ડરની મિલકત ઉપર ટાંચ થાય (Surfacy Act).
1) બિલ્ડર સમય પર પ્રોજેક્ટ પૂરો ના કરે,
2) બિલ્ડર ભાવ વધારો માંગે,
3) બિલ્ડર બિલ્ડિંગમાં અગાસી અથવા પાર્કિંગ વેચી નાખે,
4) બિલ્ડર ગૈર કાયદેસર બાંધકામ કરે,
5) બિલ્ડર નબળી વસ્તુ વાપરે,
6) બિલ્ડર 5 વર્ષની બાંધકામ ની વોરંટી ના આપે,
7) બિલ્ડર કોઈ પણ પરમિશન અને સર્ટિફિકેટ ના આપે,
8) બિલ્ડર ઓછી ગુણવત્તા વાળો માલ વાપરે,
9) બિલ્ડર G.S.T. અથવા બીજા વેરા ના ભરે,
10) બિલ્ડર ટાઈમસર કબ્જો ના આપે…
તો તુરંત સંપર્ક સાથે અરજી કરો….
email :-realrlstt@gmail.com