Home CRIME Surat ખટોદરા પંચશીલ નગરમાં પુત્રએ કરી માતાની હત્યા

Surat ખટોદરા પંચશીલ નગરમાં પુત્રએ કરી માતાની હત્યા

14
0
પુત્ર દ્વારા જ માતાની હત્યા કરવામાં આવી
પુત્ર દ્વારા જ માતાની હત્યા કરવામાં આવી

સુરત: ખટોદરા પંચશીલ નગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વાત કરીએ તો પુત્ર દ્વારા જ માતાની હત્યા કરવામાં આવી છે.ખટોદરા પંચશીલ નગર પુત્ર દ્વારા માતાની હત્યા મામલે હત્યાનું કારણ અકબંધ છે. બનાવની જાણ થતા જ ખટોદરા ACP, PI, સહિતના અધિકારીનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here